પ્રવૃત્તિઓ

 • બાગાયતી પાકોનો વિસ્તાર વધારવો
 • ગુણવત્તાયુકત બિયારણ, ધરૂ અને રોપા પુરા પાડવા
 • નિકાસને લગતી પ્રવ્રુતીઓને પ્રોત્સાહન આપવુ
 • બાગાયત ક્ષેત્રે ઉચ્ચ તકનીકીનો વિકાસ
 • સંકલીત પોષણ વ્યવસ્થા અને સંકલીત જીવાત નિયંત્રણને વેગ આપવો
 • સેંદ્રીય ખેતીને પ્રોત્સાહન આપવુ
 • કાપણી પછીના વ્યવસ્થાપન અને શીત સાંકળ (કોલ્ડ ચેઈન) નો વ્યાપ વધારવો
 • માળખાકીય સવલતો ઉભી કરવી
 • બાગાયતી પેદાશોના કેનીંગ, સંગ્રહ અને ઘર આંગણે ફળ અને શાકભાજીના બગીચાઓ માટે તાલીમ આપી મહીલાઓની ક્ષમતાનો વિકાસ કરવો
 • બાગાયતી પેદાશોનુ પેકીંગ, પ્રોસેસીંગ અને મુલ્ય વ્રુધ્ધી દ્વારા લોકોમાં જાગ્રુતી લાવવી
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation