કાર્યક્રમો અને યોજનાઓ

બિયારણ ઉત્પાદન, ધરુ ઉત્પાદન અને ફળ રોપ ઉત્પાદન અને ગુણવત્તા સુધારવા માટેના કાર્યક્રમ

 • હાઈટેક નર્સરી (૪ હે)ની સ્થાપના કરવા માટેના લાભ વિશે જાણો
 • નાની નર્સરી (૧ હે.) ની સ્થાપના કરવા માટેના લાભ વિશે જાણો
 • નર્સરીની માળખાગત સુવિધા સુધારવા માટેના લાભ વિશે જાણો

ફળ પાકોનું નવું વાવેતર

આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્‍યાને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્‍તે ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા જીવંત છોડ ઉપર સહાય મળવાપાત્ર થશે.

શાકભાજીમાં ઉત્પાદન વધારવાના કાર્યક્રમો

 • કાચામંડપ, ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ મુજબની સહાય વિશે જાણો
 • અર્ધ પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ મુજબની સહાય વિશે જાણો
 • પાકા મંડપ- વેલાવાળા શાકભાજીના પેડલ મુજબની સહાય વિશે જાણો

ફૂલ પાકોમાં નવું વાવેતર

 • નાના અને સીમાંત ખેડૂતોને ફૂલ પાકોનુ વાવેતર કરવા માટે આપવામા આવતી સહાય વિશે જાણો
 • અન્ય ખેડૂતોને ફૂલ પાકોનુ વાવેતર કરવા માટે આપવામા આવતી સહાય વિશે જાણો

મસાલા પાકોના ઉત્પાદકતા વધારવી

 • મસાલા પાકો (સીડ સ્પાઇસીસ-જીરુ, વરિયાળી અને રાઇઝોમેટીક સ્પાઇસ જેમકે આદુ, હળદર) વગેરે પાકોના ઉત્પાદન માટેની સહાય વિશે જાણો
 • બહુવર્ષાયુ મસાલા પાકો (તજ, લવિંગ, પીપર, જાયફળ) પાકોના ઉત્પાદન માટેની સહાય વિશે જાણો

સુગંધિત પાકોના વાવેતર

 • ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી) પાકોના ઉત્પાદન માટે અપાતી સહાય વિશે જાણો
 • અન્ય સુગંધિત પાકોના ઉત્પાદન માટે અપાતી સહાય વિશે જાણો

રક્ષિત ખેતી

 • ગ્રીન હાઉસ ના માળખા માટે અપાતી સહાય વિશે જાણો
 • કુદરતી વેન્ટીલેટેડ સીસ્ટમ માટે અપાતી સહાય વિશે જાણો
 • શેડ નેટ હાઉસ માટે અપાતી સહાય વિશે જાણો

રોગ - જીવાત નિંયત્રણ અને ખાતર- પિયત વ્યવસ્થા

 • બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થાપના કરવા માટે અપાતી સહાય વિશે જાણો
 • પ્લાન્ટ હેલ્થ ક્લીનીક સ્થાપના કરવા માટે અપાતી સહાય વિશે જાણો
 • લીફ ટીસ્યુ. એનાલીસીસ લેબોરેટરીની સ્થાપના કરવા માટે અપાતી સહાય વિશે જાણો

સેન્દ્રીય ખેતી

 • સેન્દ્રિય ખેતીના સર્ટીફીકેશન માટે અપાતી સહાય વિશે જાણો
 • સેન્દ્રિય ઉત્પાદન પ્રમાણન (સર્ટીફીકેશન) માટે અપાતી સહાય વિશે જાણો
 • સેન્દ્રીય ઇનપુટ ઉત્પાદન એકમ ઉભુ કરવા માટે અપાતી સહાય વિશે જાણો

મશરુમ અને મધમાખી ઉછેર

 • ન્યૂકલીઅસ સ્ટોકના ઉત્પાદન માટે અપાતી સહાય વિશે જાણો
 • બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહનું ઉત્પાદન માટે અપાતી સહાય વિશે જાણો
 • મધમાખી સમૂહ (કોલોની)ના ઉત્પાદન માટે અપાતી સહાય વિશે જાણો

બાગાયતી યાંત્રીકરણ

 • બાગાયતી યાંત્રીકરણ પાવર થી ચાલતા યંત્ર/સાધનો પાક સંરક્ષણ સાધનોના અને યાંત્રિક કરવત માટે અપાતી સહાય વિશે જાણો
 • બાગાયતી યાંત્રીકરણ પાવર મશીન (૨૦ BHP સુધીના) રોટાવેટર/સાધનો માટે અપાતી સહાય વિશે જાણો
 • બાગાયતી યાંત્રીકરણ પાવર મશીન (૨૦ HP અને તેથી વધુના) સંલગ્ન સાધનો માટે અપાતી સહાય વિશે જાણો

ફળ, ફૂલ અને શાકભાજીની કાપણી પછી વ્યવસ્થાપન, સંગ્રહ વ્યવસ્થા તથા મૂલ્ય વર્ધન

 • પેક હાઉસ/ખેતર પરનું કલેક્શન, ગ્રેડીંગ યુનીટ ઉભુ કરવા માટે અપાતી સહાય વિશે જાણો
 • પ્રિકુલીંગ યુનીટ માટે અપાતી સહાય વિશે જાણો
 • મોબાઇલ પ્રિકુલીંગ યુનીટ માટે અપાતી સહાય વિશે જાણો

નિદર્શન, તાલીમ અને કોશલ્ય વિકાસ

 • ખેડૂતોની તાલીમ માટે અપાતી સહાય વિશે જાણો
 • ખેડૂત પ્રવાસ માટે અપાતી સહાય વિશે જાણો
 • તાંત્રિક / ક્ષેત્રીય સ્ટાફ ના તાલીમ / સ્ટડી ટુર માટે અપાતી સહાય વિશે જાણો

બજાર વ્યવસ્થા

 • ટર્મીનલ માર્કેટ ઉભુ કરવા માટે અપાતી સહાય વિશે જાણો
 • હોલસેલ માર્કેટ ઉભુ કરવા માટે અપાતી સહાય વિશે જાણો
 • અપની મંડી-ગ્રામ્ય બજાર-સીધુ બજાર ઉભુ કરવા માટે અપાતી સહાય વિશે જાણો
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation